Advertising
Advertising

એક્સરસાઇઝ વિના જ ઝડપથી વજન ઉતારવા 100% અસરકારક ઉપાય

Advertising
Advertising

Weight Loss Kits: અનિયમિત જીવનશૈલીની નકારાત્મક અસરોને કારણે મેદસ્વિતા ગંભીર રીતે વિકાસ પામી રહી છે. ઉંચાઈ અને વજનના જે ધારા-ધોરણો નક્કી કરાયા છે, તેનાથી વધારે વજન હોય તો તે ચરબીની નિશાની ગણાય છે, જેને મેદસ્વિતા કહે છે. આ મેદસ્વિતાને સ્થૂળતા, મોટાપો, ફેટ, ઓબેસિટી વિગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.

Weight Loss Kit Review 100% Result

ઊંચાઈ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજન નું કોષ્ટક

વજન વધવાનું કારણ શું?

  • વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક 
  • બેઠાડુ જીવન 
  • વારસાગત
  • સ્ટીરોઈડ વાળી દવાઓ 
  • જંકફૂડ 
  • અનિયમિત પાચન ચક્ર

📣આપણું વજન ઘટાડવાના મુખ્ય 2 રસ્તાઓ હોય છે

📌1. GYM|ડાયેટ|કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ( કામ ચલાઉ સોલ્યુશન)

📌2. આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો (કાયમી સૉલ્યુશન)

♻️તમે ક્યો રસ્તો અપનાવશો❓️ કાયમી કે કામચલાઉ❓️

⤵️ મોટાં ભાગના લોકો ઝડપથી પરિણામ મેળવવા માટે કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ પણ આ વસ્તુ માણસ જેટલા દિવસ નિયમિત કરે ત્યાં સુધી જ પરિણામ મળે છે પછી વજન ફરીથી વધી જતું હોય છે પરંતુ જો તમે કાયમી સોલ્યુશન તરફ જવા માંગતા હોવ તો આ જરૂર વાંચજો 👇

➡️ વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિની પાચન શકિત છે જો કોઈ ની પાચન શકિત મજબૂત હોઈ તો એ કઈ પણ અને કેટલું પણ ખાઈ (જમે) એ પાચન થઈ જશે જેના કારણે એનું વજન વધતું નથી

➡️ કોઈ વ્યક્તિની પાચન શકતી નબળી હોય તો એ વ્યક્તિ જે કંઈ પણ જમે એ પચવા ના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે જેના કારણે એ વ્યક્તિનું વજન સતત વધતું રહે છે … 

➡️ જૉ કોઈ માણસ પોતાનું વજન કાયમી ઘટાડવા માંગતો હોઈ તો એમણે સૌથી પહેલા પોતાની પાચન શકિત મજબૂત કરવી જ પડશે જો તેઓ બીજા રસ્તા આપનવશે તો એનું વજન ઘટશે તો ખરું પણ ફરીથી વધી જ જશે.

ભોજન દ્વારા ખોરાક ની પાચનક્રિયા મા અલગ અલગ ધાતુઓ બને છે જે ઉપર મૂજબ છે.

વજન વધવાનું કારણ પાચનક્રિયા અનિયમિત થઈ મેદ મા રૂપાંતરિત થાય છે.

પાચન ચક્ર ને નિયમિત કરવા માટે આ અનિયમિત થયેલ ધાતુ ને નિયમિત કરવી પડે.

એક ધાતુ માથી બીજા ધાતુમા જવા માટે 15 દિવસનો ટાઈમ લાગે.  

આ સાયકલ ને Complete કરવા માટે 90 દિવસ નો સમય લાગે છે.

🟢આ કીટ કઇ કઇ ઔષધીઓ થી બનાવવામાં આવી છે.

વજન ઘટાડવા માટે અમારી આખી આયુર્વેદિક કીટ આવે છે.

Wight  Loss Kit Contents:

ઇસબગુલ, ત્રિફળા, ત્રીકદુ, ચિત્રક, એલોવેરા, સોનમુખી, ગુલાબપતી, વરીયાળી, ગળો, સૂંઠ, મિસરી, શીલાજીત, અનાનસ, બ્રામહી, કોકમ, મેથીબીજ, ગુગળ, લીંબુ, અંગુર, નીશોધ, કાલા નમક, યાત્રી મધુ, શંખ ભસ્મ, મોખ મધુ, રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અજર તુલસી, કપૂર તુલસી, હિંગાસ્ટ ચૂર્ણ, ઈમેજ, સાજી ખાર.

જે 44 કરતાં વધારે આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ છે.

અમારી આયુર્વેદિક કીટ ફીડબેક

💢વજન ઘટાડવા માટેની અમારી આયુર્વેદિક કીટ ના ફીડબેક

કૌશિકા બેન એમણે આપણી આયુર્વેદિક કીટ ની 90 દિવસની ચેલેન્જ સ્વીકારી હતી અને 1 મહિનામાં 5 કિલો વજન ઓછું કર્યું છે. અને સાથે ચરબી પણ ઓછી થઈ.
3 ઇંચ ચરબી ઓગળી બીજા ઘણા ઇન્ટરનલ પ્રોબ્લેમ સોલ્વ થયાં.
🔰 અમારી આયુર્વેદિક કીટના ફાયદાઓ*

▪️સૌથી મોટો ફાયદો આ કીટથી કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ નહીં કરે
▪️એક વખત કોર્સ પૂરો કર્યા પછી ફરીથી વજન વધવાના ચાન્સ રહેતા નથી
▪️100% આયુર્વેદિક કીટ

જો તમે પણ વધારે વજનથી પીડાતા હોવ તો અત્યારે જ 9979623614 પર સંપકૅ કરો 

વઘારે માહિતી માટે અત્યારે જ સંપકૅ કરો
MO📲 9979623614


WhatsApp ગ્રુપમાં જોડાવા

ક્લિક કરો